Friday, April 26, 2024
HomeGujaratમોરબી રવાપર-ઘુનડા રોડ પરથી ફન્ટી-કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો

મોરબી રવાપર-ઘુનડા રોડ પરથી ફન્ટી-કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો

મોરબીના રવાપર-ઘુનડા રોડ પરથી ફન્ટી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો એ ડિવિઝન પોલીસે જપ્ત કરી આરોપીને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે,

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા,ડીવાયએસપી. રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પી.આઈ. તથા સર્વેલન્સ સ્ટાફના ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે રામભાઇ મઢ અને ચકુભાઇ કરોતરા ને ખાનગીરાહે બાતમી મળી હતી કે મહેશભાઇ દાનાભાઇ જારીયા રહે.મોરબી રવાપર વાળો પોતાની ફન્ટી કારમાં ઇગ્લીશ દારૂ રાખી વેચાણ કરતો જેથી રેડ કરતા કારમાંથી દારૂ ની બોટલો નંગ-૮૯ કિમત રૂપિયા ૧,૨૧,૬૫૦ તથા ફન્ટી કાર નં.GJ-03-D 0275 કિમત રૂપિયા ૩૦૦૦૦ મળી કુલ રૂપિયા ૧,૫૧,૬૫૦ નો મુદામાલ કબજે કરી અને આરોપી હાજર ન હોય તેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!