Saturday, April 20, 2024
HomeGujaratમોરબીમા મકાનના સ્ટોર રૂમમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

મોરબીમા મકાનના સ્ટોર રૂમમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

મોરબીમાં રહેણાક મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો હતો જ્યારે આરોપી નાશી જતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં આવેલ વરીયાનગર ઓરડીમાં રહેતા જયદિપ ઉર્ફે જયુ બેચરભાઇ ચાઉના મકાનના સ્ટોર રૂમમાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસે રેઇડ પાડી હતી. આ દરમીયાન સ્ટોર રૂમમાં તલાશી લેતા તેમાંથી ઇંગ્લીશ દારૂની ૧૧ બોટલ કી.રૂ-.૪,૧૨૫નો જથ્થો ઝડપાયો હતો. આ દરમિયાન આરોપી જયદિપ ઉર્ફે જયુ હાજર ન મળતા પોલીસે તેને ફરારી જાહેર કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!