Monday, December 30, 2024
HomeGujaratમોરબીના રફાળેશ્વર ગામે રહેણાક મકાનમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

મોરબીના રફાળેશ્વર ગામે રહેણાક મકાનમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામેં આવેલ વેલનાથપરામાં રહેણાંક મકાનમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર મોરબી તાલુકા પોલીસે રેઇડ પાડી હતી આ દરમિયાન મુકેશભાઇ જયંતિભાઇ નગવાડીયા (ઉ.વ.૨૩)ના મકાનમાંથી
એક ગેસનો ચુલો, બાટલો 240 લીટર દેશીદારૂ બનાવવાનો ઠંડો આથો, 60 લીટર દેશીદારૂ કિં.રૂ.૧૨૦૦ સહિત કુલ મુદામાલ ૩,૪૩૦નો મુદામાલ ઝડપાયો હતો જેને પગલે આરોપી મુકેશભાઇની પોલીસે અટકાયત કરી તેની પૂછપરછ કરતા આરોપી પરેશભાઇ બળવંતભાઇ કોળી (રહે. રફાળેશ્વર, વેલનાથપરા, તા.જી.મોરબી)નું નામ ખુલ્યું હતું. આથી પોલીસે બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!