Saturday, April 27, 2024
HomeGujaratમોરબી અને વાંકાનેરમાં દારૂ-બિયર સાથે બે ઝડપાયા

મોરબી અને વાંકાનેરમાં દારૂ-બિયર સાથે બે ઝડપાયા

મોરબીમાં દારૂની બોટલ સાથે એક ઝડપાયો

- Advertisement -
- Advertisement -

જ્યારે મોરબીના વીશી ફાટક પાસે શંકાસ્પદ હાલતમાં પસાર થતા આરોપી મોસીનભાઈ ઉર્ફે લવલી ધોની હાસમભાઈ સંઘવાણી (ઉ.વ.૨૮ રહે .મહેદ્રપરા શેરી નં.૧૪ મોરબી)ને અટકાવી તલાશી લેતા તેના કબજામાંથી મેગ્ડોલસ નં.૧ સુપરીયલ્સ વ્હીસ્કીની 750 રૂપિયાનીં કિંમતની બે બોટલ ઝડપાઇ હતી આથી પોલીસે તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેરમાં બિયરના ડબલા સાથે બાઇક ચાલક ઝબ્બે

વાંકાનેરના લુણસરીયા ફાટક પાસેથી પોલીસે બાઈક રજી.નં-GJ-13-AP-2836ના ચાલક જગદીશભાઈ ભીખાભાઈ મોરી (ઉવ-૨૨ રહે.મોરથળા તા.થાન જી.સુરેન્દ્રનગર)ને અટકાવી તેની તલાસી લીધી હતી આ દરમિયાન બાઈકમાંથી ચાર સો રૂપિયાની કિંમતના “કીંગફીસર સુપર સ્ટ્રોંગના બે બીયર ટીનના ટીન ઝડપાયા હતા જેને પગલે પોલીસે બાઈક બિયર જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!