Sunday, May 5, 2024
HomeGujaratમાળીયાના વવાણીયા ગામેથી વરલીબાજ ઝડપાયો

માળીયાના વવાણીયા ગામેથી વરલીબાજ ઝડપાયો

માળીયા મિયાણાના વવાણીયા ગામે મીયાણાવાસ ચોક પાસે જાહેરમાં વરલી ફીચરના આંકડા લેતા એક શખ્સને પોલિસે પકડી લીધો હતો.પોલીસે કાદરભાઇ આમદભાઇ સોતા (ઉ.વ.૪૨ રહે. મીયાણાવાસ વવાણીયા ગામ તા.માળીયા)ને પોલીસે દબોચી લઈ તેના કબ્જામાંથી વરલી ફીચરના સાહિત્ય પેન તથા ડાયરી અને ૮૩૦ રોકડા રૂપીયા જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી કાદર વિરુધ માળીયા પોલીસ મથકમાં ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!