શ્રી બજરંગદાસ બાપાની ૪૮ મી પુણ્ય તિથિ નિમિત્તે શ્રી વાનરવીર હનુમાનજી આશ્રમ ધૂળકોટ ખાતે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હરસુખગિરિ ગૌસ્વામી અને રઘુવીરસિંહ ઝાલા સંતવાણી કરશે. જેમાં ઉપસ્થિત રહેવા મહંત શ્રી ધર્મદાસજીબાપુ ગુરુ શ્રી મોહનદાસ બાપુ (તપસ્વી) દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
સંત શ્રી બજરંગદાસ બાપાની ૪૮ મી પુણ્ય તિથિ નિમિત્તે ભવ્ય સંતવાણી કાર્યક્રમનુ આયોજન શ્રી વાનરવીર હનુમાનજી આશ્રમ ખાતે કરવામાં આવ્યું છે. આગામી તા. ૧૭/૦૧/૨૦૨૫ ને શુક્રવારના રોજ રાત્રે ૦૯:૦૦ વાગ્યે ભવ્ય સંતવાણી યોજાશે. જેમાં હરસુખગિરિ ગૌસ્વામી અને રઘુવીરસિંહ ઝાલા સંતવાણી કરશે. જે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા મહંત શ્રી ધર્મદાસજીબાપુ ગુરુ શ્રી મોહનદાસ બાપુ (તપસ્વી) તથા સમસ્ત સેવક પરિવાર શ્રી વાનરવીર હનુમાનજી આશ્રમ ધૂળકોટ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે..