Saturday, May 4, 2024
HomeGujaratમાળીયા(મી)ના હરીપર ગામ નજીક ટ્રકે કારને પાછળથી ટક્કર મારતા વેપારીની કારને નુકસાની...

માળીયા(મી)ના હરીપર ગામ નજીક ટ્રકે કારને પાછળથી ટક્કર મારતા વેપારીની કારને નુકસાની પહોંચી

મળતી માહિતી અનુસાર માળીયા(મી)ના હરીપર ગામના પાટિયા પાસે ટ્રક ટ્રેલર રજી.નં. જીજે-12-બીટી-6612ના ચાલકે પોતાનું વાહન પુરપાટ ઝડપે ચલાવી આગળ ઉભેલ સ્વીફ્ટ ડીઝાઇર કાર નં-જીજે-૦૩-ઇઆર-૪૮૮૧ને પાછળથી ટક્કર મારી કારમાં નુકસાની પહોંચાડી હતી. ત્યારે સમગ્ર બનાવ મામલે દિનેશભાઇ વિનોદભાઇ ભટ્ટ ઉવ-૪૩ રહે-મોરબી નવલખીરોડ કુબેરનગર-૧ દ્વારા ટ્રક ચાલક વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલક વેપારીની ફરિયાદના આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!