Sunday, November 24, 2024
HomeGujaratખેતરમાં મજૂરીકામ કરતી મહિલાએ ઝેરી દવા પી લેતા મોત

ખેતરમાં મજૂરીકામ કરતી મહિલાએ ઝેરી દવા પી લેતા મોત

માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામે ખેત મજૂરી કરતા મહિલાએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામે દશરથસિંહ જાડેજાની વાડીએ કામ કરતા જનકબેન મોહનભાઇ ભીલ (ઉ.વ.-૫૨) નામના મહિલાએ ગત તા.30 ઓગસ્ટના રોજ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા જામનગર સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજતા આ મામલે માળીયા પોલીસે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!