Wednesday, September 18, 2024
HomeGujaratઆવતીકાલે ૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત મોરબીમાં યોગ દિવસનો કાર્યક્રમ યોજાશે

આવતીકાલે ૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત મોરબીમાં યોગ દિવસનો કાર્યક્રમ યોજાશે

જેમાં મોરબી શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મોરબી જિલ્લા પંચાયત ના પ્રમુખ ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષ સ્થાને યોજાનાર જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર સાંસદ મહેન્દ્ર મુંજપરા, રાજકોટ સાંસદ મોહનભાઇ કુંડારિયા, મોરબી કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડા, જામનગર સાંસદ પુનમબેન માડમ, વાંકાનેર ધારાસભ્ય મહમદ જાવીદ પીરજાદા, ધ્રાંગધ્રા ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયા, કાલાવાડ ધારાસભ્ય પ્રવીણભાઈ મૂછડીયા અને ટંકારા ધારાસભ્ય લલિતભાઈ કગથરા ઉપસ્થિત રહેશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!