Saturday, May 18, 2024
HomeGujaratમોરબીમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

મોરબીમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

મોરબીમાં આજે ૨૧ જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં આજે જીલ્લા કક્ષાના યોગદિવસની પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરાઈ હતી.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી જીલ્લા કલેકટર જે બી પટેલ,અધિક કલેકટર એન કે મુછાર, પ્રાંત અધિકારી ડી એન ઝાલા,જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી,જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા,જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા સહિતના યુવા ભાજપના આગેવાનો વિશ્વ યોગ દિવસની ઉજવણી માં જોડાયા હતા આ ઉપરાંત મહિલાઓ તેમજ મોરબી જિલ્લાની જુદી જુદી 17 જેટલી શાળાઓના વિદ્યાર્થીઓ પણ યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા અને યોગ કરી યોગની ઉજવણી કરાઈ હતી આ ઉપરાંત મોરબી જીલ્લા પોલીસના ડીવાયએસપી, પીઆઈ,પીએસઆઇ કક્ષાના અધિકારીઓ યોગ દિવસમાં જોડાયા હતાં જેમાં ચંદુભાઈ શિહોરાએ આ યોગ દિવસનું મહત્વ જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!