Tuesday, April 23, 2024
HomeGujaratટંકારા પોલીસ મથકના ગુનામાં આઠ માસથી ફરાર આરોપીને ઝડપી લેતી મોરબી એલસીબી

ટંકારા પોલીસ મથકના ગુનામાં આઠ માસથી ફરાર આરોપીને ઝડપી લેતી મોરબી એલસીબી

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે સ્પેશિયલ ડ્રાઇવ રાખેલ હોય જેને અનુસંધાને મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડ ના માણસો કાર્યરત હતા તે દરમિયાન ખાનગી બાતમી ને આધારે ટંકારા પોલીસ મથકમાં દારૂ અંગેના ગુનામાં છેલ્લા આઠ માસથી નાસતા ફરતા આરોપી મનસુખ ઉર્ફે ટાલો કેશુભાઈ ગણાદીયા (રહે.સતાપર રામજી મંદિર પાસે, વાંકાનેર) વાળાને ટંકારાની લતીપર ચોકડી પાસેથી ઝડપી પાડી ટંકારા પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!