Friday, July 31, 2026
HomeGujaratવાંકાનેરના માટેલ રોડ ઉપર હોટલના બીજા માળેથી નીચે પટકાતા યુવકનું મોત

વાંકાનેરના માટેલ રોડ ઉપર હોટલના બીજા માળેથી નીચે પટકાતા યુવકનું મોત

વાંકાનેરના ઢુવા-માટેલ રોડ પર આવેલી વિકાસ હોટલના બીજા માળેથી અકસ્માતે નીચે પટકાતા મૂળ મધ્યપ્રદેશના ૩૦ વર્ષીય શ્રમિકનું મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના ઢુવા-માટેલ રોડ પર આવેલી વિકાસ હોટલના બીજા માળેથી અકસ્માતે નીચે ભોયતળિયે પટકાતા મનીષ સુંદરલાલ મહેરા ઉવ.૩૦ મૂળ જબલપુર (મધ્યપ્રદેશ) અને હાલ વાંકાનેર ખાતે રહેતા શ્રમિકને માથા તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!