Tuesday, April 23, 2024
HomeGujaratમોરબીમાં નીચી માંડલ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત

મોરબીમાં નીચી માંડલ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત

બનાવની પ્રાપ્ત માહિતી મુજબ ગઈકાલે તા.૧૩નાં રોજ મોરબીના શોભેશ્વર રોડ પર રહેતા અને મૂળ જામનગર જીલ્લાના વતની હાર્દિક હેમતભાઈ જોગલ (ઉ.૨૦)ને નીંચી માંડલ પાસે આવેલ નીલકંઠ કારખાનામાં કામ કરતી વેળાએ ઈલેક્ટ્રીક શોટ લાગતા તેનું મૃત્યુ થયું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!