Thursday, April 25, 2024
HomeGujaratવાંકાનેરના નવાપરા વિસ્તારમાંથી વર્લી ફીચરનો જુગાર રમતા એક ઝડપાયો

વાંકાનેરના નવાપરા વિસ્તારમાંથી વર્લી ફીચરનો જુગાર રમતા એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર સીટી પોલીસે બાતમીના આધારે ગઈકાલે વાંકાનેરના નવાપરા વિસ્તારમાં વાસુકી દાદા મંદીર પાસે આદમભાઈ ઉસ્માનભાઈ કટીયાને ગેરકાયદેસર રીતે નશીબ આધારીત વર્લી ફીચરના આંક લખી જાહેરમાં જુગાર રમતા પકડી પાડી તેની પાસેથી રોકડ રૂ. ૪૪૦/- જપ્ત કરી આરોપી આદમની અટકાયત કરી તેની વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!