Saturday, July 27, 2024
HomeGujaratનવયુગ પ્રિસ્કૂલની નાનકડી વિદ્યાર્થિનીએ ફેશન કોમ્પિટીશનમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવ્યો

નવયુગ પ્રિસ્કૂલની નાનકડી વિદ્યાર્થિનીએ ફેશન કોમ્પિટીશનમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવ્યો

નવયુગ પ્રિસ્કૂલમાં અભ્યાસ કરતી સ્ટુડન્ટ ક્રીશી સન્નીભાઈ છત્રોલાએ પોરબંદર ખાતે યોજાયેલ સ્ટેટ લેવલની ફેશન કોમપિટિશનમાં પોતાનું ધમાકેદાર પર્ફોમન્સ આપી સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવી નવયુગ પ્રિસ્કૂલ તેમજ સમગ્ર મોરબીનું નામ રોશન કર્યું છે
આ નાનકડી સ્ટુડન્ટ અભ્યાસમાં તો ખુબ સરસ છે જ઼ સાથે સાથે અન્ય સ્પર્ધાઓમાં પણ હંમેશા અવલ રહે છે.

- Advertisement -
- Advertisement -

આ સીદ્ધિ બદલ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયા તેમજ સમગ્ર નવયુગ પરિવાર દ્વારા ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!