Monday, April 29, 2024
HomeGujaratવાંકાનેરમાં સિરામિક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ યુવકે આત્મહત્યા કરી

વાંકાનેરમાં સિરામિક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ યુવકે આત્મહત્યા કરી

વાંકાનેર તાલુકાના જેતપરડા ગામે આવેલ સીબેલા સીરામીકની લેબર કોલોનીમાં આવેલ ઓરડી નં.૯માં રહેતા મૂળ રાજસ્થાનના બેડવા ગામના રહેવાસી ૧૯ વર્ષીય રાહુલભાઇ શંકરભાઇ ડામોરે કોઈ અગમ્ય કારણોસર પોતાની ઓરડીમાં લોખડના પાઇપ સાથે દોરડા વડે પોતાની જાતે ગળેફાસો ખાઇ જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!