માળીયા(મી) તાલુકાના નાની બરાર ગામે યુવકે ઝેરી દવા ગટગટાવી લેતા સારવારમાં મોત નિપજતા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.
માળીયા(મી) તાલુકાના નાની બરાર ગામે રહેતા રાજેશભાઇ મંગાભાઇ ચૌહાણ ઉવ.૪૦ એ પોતાના ઘરે ઝેરી દવા પી જતા ફોરવીલ ગાડી મારફતે માળીયા મીં સરકારી હોસ્પીટલ લઇ જતા ત્યા પ્રાથમીક સારવાર આપી વધુ સારવાર માટે મોરબી સરકારી હોસ્પીટલમા સારવારમા લઇ આવતા ફરજ પરના ડોક્ટરે જોઇ તપાસીને રાજેશભાઈને મરણ ગયેલાનુ જાહેર કરતા તેમ છતા મોતનુ ચોક્કસ કારણ જાણવા માળીયા મી.પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.