Saturday, May 18, 2024
HomeGujaratમોરબીની ઉંચી માંડલ ગામ નજીક કેનાલમાં ન્હાવા પડેલ યુવકનું મોત નીપજ્યું

મોરબીની ઉંચી માંડલ ગામ નજીક કેનાલમાં ન્હાવા પડેલ યુવકનું મોત નીપજ્યું

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ નજીક આવેલ કેનાલમાં ન્હાવા પડેલ સીરામીકમાં કામ કરતા શ્રમિક યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે આવેલ નોકેન સીરામીકની લેબર કોલોનીમાં રહેતા સરફરાજ સમતાજભાઇ અંસારી ઉવ.૧૯ ગઈકાલે ઉંચીમાંડલ ગામ પાસે આવેલ કેનાલમા ન્હાવા પડતા પાણીમા ડૂબી જતા મરણ ગયેલ હાલતમા તેની ડેડ્બોડી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે આવતા મોરબી તાલુકા પોલીસે અ.મોત રજી.કરી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!