Wednesday, April 24, 2024
HomeGujaratમહેન્દ્રનગરનાં યુવકે ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યુ

મહેન્દ્રનગરનાં યુવકે ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યુ

મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામમાં રહેતા વિપુલભાઇ ચનાભાઇ બારોટ (ઉ.વ.૨૩) નામના યુવકે અગમ્ય કારણોસર પોતાના ઘરે જંતુનાસક દવા પી લીધી હતી. આથી, સારવાર અર્થે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!