Saturday, May 4, 2024
HomeGujaratટંકારાના જુના હડમતીયા રોડ નજીક બાઇક ઉપર દેશીદારૂની ખેપ મારતા યુવક ઝડપાયો

ટંકારાના જુના હડમતીયા રોડ નજીક બાઇક ઉપર દેશીદારૂની ખેપ મારતા યુવક ઝડપાયો

મળતી માહિતી અનુસાર ટંકારાના જુના હડમતીયા રોડ ઉપર આવેલ શાંતિ આશ્રમ પાસેથી બાઈક રજી. જીજે-૩૬-એબી-૪૪૭૩ ઉપર ૧૪ લીટર દેશીદારૂ લઇ વેચાણ કરવાના ઇરાદે નીકળેલ સાગરભાઇ બાબુભાઇ વડેચા ઉવ.૨૭ રહે.-ટોળ ગામ રામજી મંદીર પાસે તા. ટંકારાવાળાને પોલીસે રંગેહાથ ઝડપી લીધેલ હતો. આ સાથે દેશીદારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ બાઈક તથા દારૂના જથ્થા સહીત કુલ રૂ.૩૦,૨૮૦/-નો મુદામાલ પોલીસે કબ્જે લઇ પકડાયેલ આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!