Thursday, December 26, 2024
HomeGujaratMorbiમોરબી શહેરમાંથી સગીરાનું અપરહણ : બદકામનાં ઈરાદે અપહરણ થયાની ફરિયાદ

મોરબી શહેરમાંથી સગીરાનું અપરહણ : બદકામનાં ઈરાદે અપહરણ થયાની ફરિયાદ

મોરબી શહેરમાં રહેતા પરિવારની સગીર દીકરીને એક શખ્સ લલચાવી ફોસલાવી અપહરણ કરી લઇ ગયાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીને આરોપી અહેમદ ગનીભાઈ ચાનિયા લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયાની ફરિયાદ સગીરાની માતાએ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોધાવી છે ત્યારે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!