Saturday, April 27, 2024
HomeNewsWakanerવાંકાનેરના લાલપર ચોકડી પાસે રાહદારીને કારચાલકે ઠોકરે ચડાવતા ઈજાગ્રસ્ત

વાંકાનેરના લાલપર ચોકડી પાસે રાહદારીને કારચાલકે ઠોકરે ચડાવતા ઈજાગ્રસ્ત

વાંકાનેરના લાલપર ગામ નજીક કારની ઠોકરે આધેડને ઈજા પહોંચી હોય જે બનાવ મામલે વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

- Advertisement -
- Advertisement -

મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ વાંકાનેર તાલુકાના લાલપર ગામે શિવમ કોટન મિલમાં રહેતા માધાભાઈ દશરથભાઈ આદિવાસી (ઉ.વ.૫૦) પોલીસ ફરિયાદ નોંધાવી છે કે લાલપર ગામની ચોકડી પાસે કાર જીજે ૧૦ બીજી ૨૮૫૫ ના ચાલકે કાર પુરઝડપે ચલાવી માધાભાઈને અડફેટે લેતા તેને ગંભીર ઈજા પહોંચી હતી સીટી પોલીસે કાર ચાલક સામે અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!