Wednesday, April 24, 2024
HomeNewsWakanerવાંકાનેરના કેરાળા ગામે જુગાર રમતા છ ઈસમો પકડાયા

વાંકાનેરના કેરાળા ગામે જુગાર રમતા છ ઈસમો પકડાયા

વાંકાનેર પોલીસે ગઈકાલે બાતમીના આધારે વાંકાનેરના કેરાળા ગામે જુગાર રમતા છ શખ્સોને પકડી લીધા હતા. અને વાંકાનેર પોલીસે આ છ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

આ જુગારની રેડની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર સીટી પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે વાંકાનેરના કેરાળા ગામની સીમમાં અબ્દુલભાઇ હાજીભાઇ બાદીની વાડી પાસે જુગાર રમતા આરોપીઓ અબ્દુલભાઇ હાજીભાઇ બાદી, અલ્તાફભાઇ ગનીભાઇ હેરંજા, મુસ્તાક આહમદભાઇ શેરસીયા, સૈયફુદીન નુરમામદ ખોરજીયા, અશરફભાઇ આહમદભાઇ શેરસીયા, ઇમરાનભાઇ કરીમભાઇ પીંજારાને રોકડ રૂ.૩૯,૦૦૦ તથા મોબાઇલ નંગ-૦૫ કિ.રૂ.૨૪,૫૦૦ તેમજ બાઈક-૪ કિ.રૂ. ૮૨,૦૦૦ એમ કુલ મળી રૂ. ૧,૪૫,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!