Saturday, July 27, 2024
HomeGujaratમોરબીના મહેન્દ્રનગર બસ સ્ટેન્ડ નજીક કાર હડફેટે એકટીવા ચાલક ઈજાગ્રસ્ત

મોરબીના મહેન્દ્રનગર બસ સ્ટેન્ડ નજીક કાર હડફેટે એકટીવા ચાલક ઈજાગ્રસ્ત

મળતી માહિતી અનુસાર મોરબીના મહેન્દ્રનગર શિવધારા હાઈટ્સ રૂમ નં ૬૦૩માં રહેતા અને મોરબી પીજીવીસીએલમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા મહેશગીરી મહારાજગીરી ગૈાસ્વીમી ઉવ.૪૨ એ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં લાલ કલરની કાર રજી.જીજે-૩૬-એએફ-૧૦૧૧ ના આરોપી કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગત તા. ૧૭/૦૨ ના રોજ સાંજના સમયે મહેશગીરી અને તેમની કાર રીપેરીંગ કરવા આવેલ રાધે મોટર્સના દિનેશભાઇ એકટીવા રજી.જીજે-૧૪-એએસ-૯૩૩૩ માં જતા હોય ત્યારે મહેન્દ્રનગર બસ સ્ટેશન નજીક રોડ ઉપર લાલ કલરની કારના ચાલકે પોતાની કર પુરપાટ ગતિએ ચલાવી મહેશગીરીના એકટીવાને હડફેટે લેતા મહેશગીરીને બંને પગના ગોઠણમાં ફ્રેકચર જેવી ઈજાઓ પહોચતા આ અંગે મોરબી બી ડિવિઝનમાં લાલ કલરની કારના ચાલક વિરીદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!