Saturday, July 25, 2026
HomeGujaratમોરબી આયુષ હોસ્પિટલમાં હવે અદ્યતન ન્યુરો સર્જરી સારવાર ઉપલબ્ધ

મોરબી આયુષ હોસ્પિટલમાં હવે અદ્યતન ન્યુરો સર્જરી સારવાર ઉપલબ્ધ

મોરબી શહેરની આયુષ હોસ્પિટલમાં હવે કરોડરજ્જુ (સ્પાઇન) અને મગજ સંબંધિત વિવિધ ગંભીર સમસ્યાઓ માટે અદ્યતન ન્યુરો સર્જરી સારવાર ઉપલબ્ધ બની છે. અનુભવી ન્યુરો સર્જન ડૉ. પ્રતિક પટેલ (M.Ch. Neuro Surgeon) દ્વારા દર્દીઓને નિદાનથી લઈને સારવાર સુધીની વિશેષ સેવાઓ આપવામાં આવી રહી છે.

- Advertisement -
- Advertisement -

હોસ્પિટલમાં મણકાનો ઘસારો, મણકાની નસ દબાઈ જવી, મણકાની ગાદીની તકલીફ અને સોજો તેમજ કમર અને ગરદનના સતત દુઃખાવા જેવી સમસ્યાઓનું આધુનિક સાધનો દ્વારા નિદાન અને સારવાર કરવામાં આવે છે.

આ ઉપરાંત, આયુષ્માન ભારત કાર્ડ હેઠળ પાત્ર દર્દીઓ માટે નિઃશુલ્ક સારવારની સુવિધા પણ ઉપલબ્ધ છે, જેથી આર્થિક રીતે નબળા દર્દીઓ પણ ગુણવત્તાસભર સારવારનો લાભ લઈ શકે.

વધુ માહિતી અથવા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો:

🏥 આયુષ હોસ્પિટલ

📍 જુના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટ, મોરબી

📞 75 75 0 88884

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!