Wednesday, January 29, 2025
HomeGujaratમોરબીમાં પિતાના અવસાન બાદ દીકરીઓએ કાંધ આપી અગ્નિદાહ આપી દીકરાની જવાબદારી નિભાવી

મોરબીમાં પિતાના અવસાન બાદ દીકરીઓએ કાંધ આપી અગ્નિદાહ આપી દીકરાની જવાબદારી નિભાવી

મોરબીમાં અમૃતલાલ હરિશંકર રાવલનું અવસાન થતા વારસદાર માં દીકરો ના હોય અને દીકરાની જવાબદારી 5 દીકરીઓએ ઉઠાવી

- Advertisement -
- Advertisement -

કહેવાય છે કે બાપના અંતિમ સંસ્કાર દીકરાને કરવાના હોય છે પણ વારસદારમાં દીકરો ના હોય તો જવાબદારી બધી દીકરીઓ પર આવી જતી હોય છે ત્યારે આજ રોજ મોરબી નિવાસી અમૃતલાલ હરિશંકર રાવલના અવસાન બાદ તેમની 5 દીકરીઓ નીતાબેન, ભાવનાબેન, મુનીબેન, સોનલબેન, પૂનમબેનએ તેમના પિતાને કાંધ આપી અને અગ્નિસંસ્કાર પણ દીકરીએ આપ્યો હતો સાથે સાથે જમાઈ અશોકભાઈ, જીતેન્દ્રભાઈ, નિશિતભાઈએ પણ પોતાના સસરાને પિતા ગણીને તેમની જવાબદારી નિભાવી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!