Thursday, April 25, 2024
HomeGujaratહળવદની યુવતી ગુમ થતાં પોલીસે શોધખોળ શરૂ કરી

હળવદની યુવતી ગુમ થતાં પોલીસે શોધખોળ શરૂ કરી

હળવદમાં રહેતી કિરણ નામની યુવતી ગત તા.૨૭ ૦૫ ના રોજ બપોરના ત્રણેક વાગ્યા આસપાસ પોતાના ઘરે કોઈને કહ્યા વગર ક્યાક ચાલી જતા યુવતીના પિતા દ્વારા હળવદ પોલીસ સ્ટેશનમાં ગુમ થયા અંગેની જાણવા જોગ દાખલ કરાવી હતી. ત્યારે પોલીસે સમગ્ર મામલે ફરિયાદીની અરજીને આધારે યુવતીની શોધખોળ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!