Thursday, May 9, 2024
HomeGujaratહળવદ હાઇવે પર રેન્જરોવર કાર અને રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત:જાનહાનિ ટળી

હળવદ હાઇવે પર રેન્જરોવર કાર અને રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત:જાનહાનિ ટળી

હળવદ હાઇવે પર કચ્છથી અમદાવાદ
તરફ જતી રેન્જ ઓવર કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતના પગલે રિક્ષામાં રહેલ નમકીન અને ઠંડા પીણાનો સમાન રોડ પર વીખેરાય ગયો હતો. જો કે અકસ્માતમાં કોઈ વધુ જાનહાનિ થવા પામી ન હતી. અકસ્માત થતાં હળવદ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદ હાઇવે પર કાર અને રિક્ષાનો ગંભીર અક્સ્માત સર્જાયો છે. કચ્છથી અમદાવાદ તરફ જતી રેન્જ રોવર કાર નં GJ – 12- FA-4554 અને રિક્ષાનો અક્સ્માત થયો છે. જો કે અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી ન હતી. રિક્ષામાં પડેલ ઠંડા પીણા અને નમકીનનો માલ સામાન રસ્તા પર વીખેરાય ગયો હતો. અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા જેથી રોડ પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. અકસ્માત થતાં હળવદ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!