Monday, May 20, 2024
HomeGujaratસાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ શક્તિ માતાજીના દર્શન કરી આરતી ઉતારી:૨૩ ગામના ઝાલા રાજપૂત...

સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ શક્તિ માતાજીના દર્શન કરી આરતી ઉતારી:૨૩ ગામના ઝાલા રાજપૂત સમાજના આગેવાનોએ સન્માન કર્યું

મોરબીના શકત શનાળા ગામે આવેલ શક્તિ માતાજી ના મંદિર ખાતે આજે ૨૩ ગામના ઝાલા રાજપૂત સમાજના આગેવાનો દ્વારા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનુ સન્માન કરવામાં આવ્યું હતું અને સાંસદ એ શક્તિ માતાજીની આરતી કરી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબીના શકત શનાળા ગામે આવેલ શક્તિ માતાજી ના મંદિર ખાતે આજે રાજ્યસભાના સાંસદ કેસરી દેવ સિંહ ઝાલાએ દર્શન કરી આરતી નો લાભ લીધો હતો જ્યાં મોરબી તેમજ ઝાલાવાડ પંથક ના ૨૩ ગામના ઝાલા રાજપૂત સમાજના આગેવાનોએ સન્માન કર્યું હતું તેમજ રાજ્યસભાના સાંસદ કેસરિદેવસિંહ ને બંધારણ નુ પુસ્તક ભેટમાં આપ્યું હતું.સાથે જ સાંસદ કેસરિદેવ સિંહ ઝાલા સાંસદ બન્યા બાદ પ્રથમ વખત શક્તિ માતાજીના મંદિરે આવ્યા હોય જેથી તેઓએ આરતી કરવા માટે પણ ઈચ્છા વ્યક્ત કરી હતી અને પોતાના હસ્તે માં શક્તિ ની આરતી ઉતારી ને આશીર્વાદ મેળવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!