Friday, December 27, 2024
HomeGujaratટંકારામાં બાઈક અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ટંકારા પોલીસ...

ટંકારામાં બાઈક અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

ગત તા. 29ના રોજ સાંજના આશરે સવા સાતેક વાગ્યા આસપાસ ફરીયાદી સલીમભાઇ અબુભાઇ પીલુડીયાના દિકરો રોયલ બુલેટ નં. જીજે.૩૮.એસી.૮૬૬૦ લઈ ટંકારા લતીપર ચોકડીથી આવતો હતો. ત્યારે મોરબી તરફ જતા એક કન્ટેનરના નંબર જીજે.૧૨.બી.ડબ્લયુ.૦૫૬૨ના ચાલકે એકદમ સ્પીડમાં પાછળથી આવી ફરીયાદીના દિકરાના બાઈકને ટકકર મારી પછાડી દીધો હતો. આથી, બાઇકચાલકને જમણા હાથ ઉપર આગળનુ ટાયર ફરી જતા હાથ છૂંદાય ગયો હતો. તેમજ હાથ પર ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા પહોંચી હતી. તેમજ પીઠના ભાગે મુંઢ છોલાણ જેવી મૂંઢ ઇજા પહોંચી હતી. પોલીસે કન્ટેનરચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ આદરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!