Friday, April 26, 2024
HomeGujaratમોરબી શાકમાર્કેટ નજીકથી પ્રૌઢનું બાઈક ચોરાયું

મોરબી શાકમાર્કેટ નજીકથી પ્રૌઢનું બાઈક ચોરાયું

મોરબી જિલ્લામાંથી બાઈક ચોરીનો સીલસીલો આજે પણ યથાવત રહેવા પામ્યો છે.જેમાં મોરબી શાકમાર્કેટની બહાર પાર્ક કરેલ બાઈકની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર મોરબીના કુબેરનાથ મેઈન રોડ પર આવેલ મોચી શેરીમા રહેતા ભીખાલાલ લક્ષ્મણભાઈ ખેર (ઉ.વ.૬૭) એ શાકમાર્કેટની બહાર પોતાનું ટી.વી.એસ મોટર કંપનીનુ XL-100 હેવી ડ્યુટી મોપેડ મો.સા રજી નં.જીજે-૩૬-એન-૪૬૧૮પાર્ક કર્યું હતું જેને નિશાન બનાવી અજાણ્યો ઈસમ ચોરી કરી હંકારી ગયો હતો.આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!