Saturday, May 11, 2024
HomeGujaratહળવદના રણજીતગઢ પાસે કાર હડફેટે બાઈક સવાર વૃદ્ધનુ મોત

હળવદના રણજીતગઢ પાસે કાર હડફેટે બાઈક સવાર વૃદ્ધનુ મોત

હળવદમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં પુરપાટ ઝડપે જતી કારે હાઇવે રોડ ક્રોસ કરતા વૃધ્ધને હડફેટે લેતા વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદના રણજીતગઢ પાસે એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં હાઇવે રોડ ક્રોસ કરતી વખતે એક કારે વૃદ્ધને હડફેટે લેતા વૃધ્ધ કારોડીયા બાવલભાઈનું મોત નીપજ્યું હતું. ત્યારે ઉલ્લેખનીય છે કે, ડીવાઈડર તોડીને કરે આડેધડ રસ્તો બનાવી દીધો હતો. ત્યારે સમગ્ર બનાવના સીસીટીવી વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!