Friday, April 19, 2024
HomeGujaratમોરબી માં સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મદિવસ ની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી

મોરબી માં સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મદિવસ ની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી

આજે મોરબી કચ્છ ના સાંસદ વિનોદભાઇ ચાવડા નો જન્મદિવસ નિમિતે ઠેર ઠેર તેઓના ચાહક વર્ગ તથા ભાજપ અગ્રણીઓ દ્વારા અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

જે અંતર્ગત આજે મોરબી ના અતુલભાઈ જોશી,ઋષિભાઈ મહેતા તથા મોરબી ભાજપ ના અગ્રણીઓ તરુણભાઈ અઘારા,જીગ્નેશભાઈ કૈલા,ગોવિંદભાઇ ઘોડાસરા, માળીયા મી.ના તરઘરી ગ્રામ પંચાયત સરપંચ સાગરભાઈ ફૂલતરિયા મિતભાઈ ભાલોડિયા,રાજેશભાઇ સેરશિયા,દીવ્યેશભાઈ સેરસિયા,દિપકભાઈ કાવર, રિધમભાઈ વાછાણી દ્વારા મોરબી ની વિકાસ વિદ્યાલય ની બાળા ઓ સાથે કેક કટિંગ કરી તથા શેક્ષણિક કીટ નું વિતરણ કરી ને અનોખી અને પ્રેરણાદાયક ઉજવણી કરવામાં આવી હતી અને સાથે તેઓના દીર્ઘાયુ માટે શુભેચ્છા પાઠવી હતી અને વિકાસ વિદ્યાલય ની બાળાઓ એ પણ આ પ્રસંગે ખુશ ખુશાલ થઈ ને વિનોદભાઇ ને શુભેછાઓ પાઠવી હતી .

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!