Tuesday, May 21, 2024
HomeGujaratહળવદ નજીક ચાલુ એસટી બસમાં એટેક આવતા વૃદ્ધાનું મોત

હળવદ નજીક ચાલુ એસટી બસમાં એટેક આવતા વૃદ્ધાનું મોત

હળવદ નજીક ચાલુ એસટી બસમાં વૃદ્ધાનું મોત નીપજ્યું હતું.જો કે ચાલુ બસે તેમને મુસાફરી દરમિયાન હાર્ટ એટેક આવતા વૃદ્ધાનું મોત થયાનું ખુલ્યું હતું.

- Advertisement -
- Advertisement -

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ નજીક એસટી બસમા વૃધ્ધાને એટેક આવતાં મોત નિપજ્યું હતું. જેમાં અંબાજી-મોરબી જતી એસટી બસમાં ૬૦ વર્ષીય વૃધ્ધાને એટેક આવ્યો હતો મુળ ઈડરના રહેવાસી, મોરબીના મહેન્દ્ર નગરના ગંગાબેન મોહનભાઈ જીતિયા (ઉ.વ.૬૦) નામના વૃધ્ધા સરકારી બસમા મોરબી જતા હતા ત્યાં જ હળવદ માં આવ્યો એટેક આવતા તાત્કાલિક બસ હળવદ સરકારી હોસ્પિટલે ખસેડાઇ હતી. જ્યાં વુધ્ધાનું સારવાર કારગત નીવડે તે પહેલાં મોત નિપજ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!