મોરબીમાં સામાકાંઠે નજરબાગ સામે ગાંધી સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ ખોડાભાઈ કાવડ આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરી પ્રથમ વખત ઘરે પરત આવ્યા હતા. ત્યારે પરિવાર ઉપરાંત સ્થાનિકોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ વેળાએ પરિવારજનોમાં ગૌરવની લાગણી છવાઈ હતી.