Wednesday, April 24, 2024
HomeGujaratમોરબીના રવાપર રોડ પર આગામી તા.૨૭ નાં રોજ પ્રતિષ્ઠા રસીકરણ કેમ્પ

મોરબીના રવાપર રોડ પર આગામી તા.૨૭ નાં રોજ પ્રતિષ્ઠા રસીકરણ કેમ્પ

કોરોના મહામારી વચ્ચે કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે જીલ્લા ભાજપ દ્વારા આગામી તા. ૨૭ ને શનિવારે સવારે ૯ થી સાંજે ૫ સુધી નરસંગ ટેકરી મંદિર, રવાપર રોડ ખાતે ૪૫ વર્ષથી વધુ ઉમરના લોકો માટે સાંસદ મોહનભાઈ કુંડારિયાનાં અધ્યક્ષસ્થાને પ્રતિષ્ઠા રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પની વધુ માહિતી માટે રવિભાઈ સનાવડા મોબાઈલ નંબર ૯૯૭૯૯ ૨૦૦૦૦ પર સંપર્ક કરવા જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!