Saturday, April 20, 2024
HomeNewsBirthdayમોરબીમાં ટાઈલ્સનાં ધંધાર્થી યુવાને જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી

મોરબીમાં ટાઈલ્સનાં ધંધાર્થી યુવાને જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી

મોરબીમાં વસતા અને ટાઈલ્સનાં ધંધા સાથે સંકળાયેલા મીતભાઈ ભાલોડીયા નામનાં યુવાનો આજરોજ જન્મદિવસ છે. તેમણે આજે ૨૧ વર્ષ પુર્ણ કરી ૨૨માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. તેમણે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ ન કરતાં છેવાડાનાં અંતરીયાળ વિસ્તારનાં ગરીબ બાળકોને નાસ્તો કરાવી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. તેમનાં જન્મદિવસ નિમિત્તે પરિવારજનો તથા મિત્રવર્તુળમાંથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!