Sunday, May 12, 2024
HomeGujaratહળવદ પંથકમાં વરસાદનું આગમન:અસહ્ય ગરમીથી ત્રસ્ત લોકોએ હાશકારો અનુભવ્યો

હળવદ પંથકમાં વરસાદનું આગમન:અસહ્ય ગરમીથી ત્રસ્ત લોકોએ હાશકારો અનુભવ્યો

છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમીથી લોકો ત્રાસી ગયા હતા ત્યારે મોરબી જિલ્લાના હળવદ પંથકમાં અમુક વિસ્તારો માં આજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી છે.

- Advertisement -
- Advertisement -

જેમાં આજે સવાર થી જ મોરબી સહિત હળવદ પંથકમાં વાદળ છાયું વાતાવરણ રહ્યું હતું જ્યારે હળવદમાં વાતાવરણ માં અચાનક પલટો આવી જતા ચોમાસા ની ઋતુના પ્રથમ મેઘ વરસ્યા હતા આ તકે ખેડૂતો ના ખુશી ની લહેર જોવા મળી હતી અને અસહ્ય બફારાનો સામનો કરી રહેલા લોકોને પણ ઠંડક થતા તેઓએ પણ હાશકારો અનુભવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!