Tuesday, April 23, 2024
HomeGujaratMorbiમોરબી પેટાચૂંટણી માટે મંગળવારે ૧૪૧ ઉમેદવારી ફોર્મ ઉપડતા અત્યાર સુધી કુલ ૧૬૭...

મોરબી પેટાચૂંટણી માટે મંગળવારે ૧૪૧ ઉમેદવારી ફોર્મ ઉપડતા અત્યાર સુધી કુલ ૧૬૭ ઉમેદવારોએ ફોર્મનો આંકડો પહોંચ્યો : આચારસંહિતા ભંગની ફરિયાદ એક પણ નહીં.

મોરબી વિધાનસભાની પેટા ચૂંટણીની ઉમેદવારી માટે આજે ૧૪૨ ઉમેદવારોએ મોરબી વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારીની કચેરીમાંથી ફોર્મ મેળવતા આજ સુધીમાં કુલ ૧૬૭ ઉમેદવારોએ મોરબી વિધાનસભા બેઠકના ફોર્મ મેળવ્યા છે જો કે આજદિન સુધીમાં એકપણ ઉમેદવારોએ ફોર્મ ભરી પરત જમા કરાવેલ નથી ત્યારે આજે મોરબી શિક્ષિત બેરોજગાર સમિતિ દ્વારા ગઈકાલે થયેલી જાહેરાત મુજબ આજે મોરબી-માળીયા બેઠકની વિધાનસભા પેટાચૂંટણી માટે દિનેશ બાંભણીયાની આગેવાનીમાં ૮૦ જેટલા ફોર્મ ઉપાડ્યા હતા તો બીજી બાજુ હજુ સુધી એક પણ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઇ નથી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!