Tuesday, September 17, 2024
HomeGujaratહળવદમાં બાળક સતત રડતા માતાનો આપઘાતનો પ્રયાસ

હળવદમાં બાળક સતત રડતા માતાનો આપઘાતનો પ્રયાસ

ઝેરી દવા પી લેનાર પરિણીતાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ

- Advertisement -
- Advertisement -

હળવદના શંકરપરા વિસ્તારમાં બાળકના સતત રુદનથી કંટાળી માતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. જેમાં ઝેરી દવા પી લેનાર પરિણીતાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

હળવદના શંકરપરા વિસ્તારમાં રહેતી મનીષાબેન અશ્વિનભાઇ કણઝરીયા ઉવ ૨૫ નામની પરિણીતાએ ગઈકાલે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી.જ્યાં તેણે પોલીસ સમક્ષ નિવેદન નોંધાવ્યું હતું કે, તેમનો દિકરો મીત ઉવ આ દોઢ વર્ષ વાળો અવારનવાર રડતો હોય અને ભોગબનનારને કામકાજમાં કનડગત કરતો હોય જેથી ભોગબનનારે કંટાળીને પોતાની જાતેથી ઝેરી દવા પી ગઈ હોવાનું જણાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!