Monday, September 9, 2024
HomeGujaratમોરબી બાર એસસિયેશનનો નિર્ણય:ભારે વરસાદને પગલે લોકોને હેરાનગતિ ન થાય માટે કોર્ટ...

મોરબી બાર એસસિયેશનનો નિર્ણય:ભારે વરસાદને પગલે લોકોને હેરાનગતિ ન થાય માટે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે

મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદે જોર પકડ્યું છે ત્યારે મોરબી સહિત સૌરાષ્ટ્ર માં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે .

- Advertisement -
- Advertisement -

જેમાં વરસાદને પગલે કોર્ટ માં કેસ ચાલતા હોય અથવા અન્ય કોઈ કારણોસર કોર્ટ આવતા જતા લોકો તેમજ વકીલ અને અસિલોને હેરાન ગતિનો સામનો ન કરવો પડે જે માટે મોરબી બાર એસસિયેશન દ્વારા આજે તા.૧૨ માં રોજ ઠરાવ કરીને કોર્ટ કાર્યવાહી થી અલિપ્ત રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેની સર્વે એ નોંધ લેવા મોરબી બાર એસોસિયેશન ની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!