Wednesday, September 18, 2024
HomeGujaratટંકારાના લજાઈ ગામે આવેલ વ્યારાના જજના મકાનમાં ચોરીનો પ્રયાસ

ટંકારાના લજાઈ ગામે આવેલ વ્યારાના જજના મકાનમાં ચોરીનો પ્રયાસ

મોરબી:વ્યારાના જજના લજાઈ ગામે આવેલ મકાનમાં ચોરીનો પ્રયાસ થયાનો બનાવ બહાર આવેલ છે. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા ટંકારા પોલીસે તપાસ હાથ ધરેલ છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા પોલીસ મથકમાં ફરીયાદી સુંદરજીભાઈ હિરજીભાઈ અઘેરા (ઉ.વ-૫૯ ધંધો- નોકરી રહે- મધુવન ગ્રીન્સ સોસાયટી લજાઈ તા-ટંકારા જી-મોરબી મુળ રહે- આમરણ તા-જી-મોરબી)વાળાએ ફરિયાદ નોંધાવેલ કે, વ્યારા ખાતે કોર્ટમાં જજ તરીકે ફરજ બજાવતા તૃપ્તીબેન ધીરજલાલ પડીયાના ટંકારાના લજાઈ ખાતે આવેલ મધુબન ગ્રીન્સ સોસાયટી બ્લોક નં- સી-૬ મકાનમા કોઈ અજાણ્યા શખ્સે મેઈન દરવાજાનો નકુચો તોડી ચોરી કરવાના ઇરાદાથી રાત્રીના સમયે ઘરમા પ્રવેશ કરી ઘરફંફોળી ચોરી કરવાની કોશીષ કરી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!