Monday, May 20, 2024
HomeNewsBirthdayમોરબી જિલ્લામાં ફરજ બજાવી ચુકેલા અને હાલ નવસારી અધિક કલેક્ટર કેતન જોશીનો...

મોરબી જિલ્લામાં ફરજ બજાવી ચુકેલા અને હાલ નવસારી અધિક કલેક્ટર કેતન જોશીનો આજે જન્મદિવસ

મોરબી : મોરબી જિલ્લામાં અગાઉ ફરજ બજાવી ચુકેલા અને હાલ નવસારીમાં અધિક કલેક્ટર તરીકે ફરજ બજાવતા કેતન જોશીનો આજે જન્મદિવસ છે. તેઓએ ત્રણ વર્ષથી વધુ સમયથી મોરબી જિલ્લામા બજાવી છે તેઓ મોરબી તાલુકા વિકાસ અધિકારી (TDO) તરીકે ફરજ નિભાવી ચુક્યા છે તેમજ ત્યાર બાદ તેઓ પ્રમોશન મેળવીને મોરબી જિલ્લા અધિક કલેકટર તરીકે ફરજ બજાવી હતી અને. ત્યારબાદ હાલમાં તેઓ નવસારી ખાતે ફરજ બજાવી રહ્યા છે.

- Advertisement -
- Advertisement -

આમ, કેતન જોશી સાહેબનો મોરબી સાથે અનેરો નાતો રહ્યો છે. તેઓ એક કુશળ વહીવટીકર્તાની સાથે મિલનસાર અને લોક ચાહના ધરાવતા અધિકારી તરીકે આગવી ઓળખ ધરાવે છે. તેમજ તેઓ નાના-મોટા દરેક લોકો માટે સમાનતાભાવ રાખી કચેરીએ આવતા લોકોની સમસ્યામાં હમેશા મદદરૂપ બને છે. આજે કેતન જોશીના જન્મદિવસ નિમિત્તે તેમના પરિવારજનો, મિત્રવર્તુળ, સાથી કર્મચારીઓ તથા શહેરીજનો જન્મદિવસની શુભકામનાઓ ધોધ વરસાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!