Sunday, September 8, 2024
HomeGujaratમોરબીમાં આવતીકાલે લાતી પ્લોટ લીમડાવાળા મામાના સાનિધ્યમાં “ભવ્ય ડાક ડમરૂ” કાર્યક્રમનું આયોજન

મોરબીમાં આવતીકાલે લાતી પ્લોટ લીમડાવાળા મામાના સાનિધ્યમાં “ભવ્ય ડાક ડમરૂ” કાર્યક્રમનું આયોજન

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં લીમડા વાળા મામાં ના મંદિરે આવતીકાલે “ભવ્ય ડાક ડમરૂ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કાથળભાઇ રાવળદેવ (મોટી મેંગણી વાળા) અને મિલનભાઇ રાવળદેવ (મોટી મેંગણી વાળા) જેવા નામી અનામી કલાકારો ડાક ડમરૂ કરશે.

- Advertisement -
- Advertisement -

આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, લાતી પ્લોટના શ્રી લીમડા વાળા મામા દેવ તથા આઇશ્રી આંબલી વાળી ખોડિયાર માતાજીની અસીમ કૃપાથી અને પીર દાદાના સાનિઘ્યમાં “ભવ્ય ડાક ડમરૂ”નો તા. ૧૮-૧૨-૨૦૨૨ ના શુભ દિને એટલે કે આવતીકાલે રાખેલ છે. તો મોરબીની તમામ ધર્મપ્રેમી જનતાને પધારવા ભાવભર્યુ આમંત્રણ છે. કાર્યક્રમ ૬-લાતી પ્લોટ, મુનનગર, પટેલ ટ્રાન્સપોર્ટ પાસે, મોરબી ખાતે યોજાશે તો દરેક ધર્મપ્રેમી જનતાને પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!