Friday, April 26, 2024
HomeGujaratમોરબીના નગરદરવાજા ચોકમાંથી બાઇકની ઉઠાંતરી

મોરબીના નગરદરવાજા ચોકમાંથી બાઇકની ઉઠાંતરી

મોરબીમાં દિવસે ને દિવસે બાઇક ચોરવાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યાતે આજે વધુ એક બાઇક ચોરાયાની ફરિયાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

જે અંગે પ્રાપ્ત વિગત અનુસાર ફરિયાદી પપ્પુભાઈ કૈલાશભાઇ શાહુ(ઉ.વ.૩૨ રહે.અજંતા એપાર્ટમેન્ટ લાલપર)વાળા ગત. ૨૦/૧/૨૦૨૩ ના રોજ બપોરના સમયે નગરદરવાજા ચોક માં આવેલ ચપ્પલ ની લારીઓ પાસે રૂ.૬૦,૦૦૦ ની કિમતનું GJ 36 AE 3640 નંબરનું ટીવીએસ કંપની નું બાઇક પાર્ક કરીને પોતાનાં કામથી ગયા હતા પછી બાઇક પાર્ક કરેલ જગ્યાએ પરત આવતા બાઇક મળ્યું ન હતું જે બાદ ગઈકાલ સુધી તપાસ કરતા બાઇક મળી જ આવતા અંતે અજાણ્યા ઇસમ વિરુદ્ધ બાઇક ચોરી અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!