Wednesday, January 15, 2025
HomeGujaratમોરબી-ટંકારા હાઇવે પરથી બાઇક ચોરાયુ

મોરબી-ટંકારા હાઇવે પરથી બાઇક ચોરાયુ

મોરબી-ટંકારા હાઇવે પર આવેલ મઢુલી હોટેલ પાસે આવેલ ફરિયાદી ની ઓફીસ બહારથી ગત તા.૧૨ ના રોજ કોઈ અજાણ્યા ઈસમો ફરિયાદી સલીમભાઈ અબુભાઈ પીલુડિયા (ઉ.વ.૪૬ રહે.મામલતદાર કચેરી ટંકારા) વાળાનું જીજે-૩૬-ડી-૪૧૨૪ નંબરનું હીરો કંપની નું મોટરસાઇકલ જેની કી. રૂ ૩૫૦૦૦ વાળું કોઈ અજાણ્યા ઈસમો ચોરી ગયા હતા જેથી ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!