Thursday, May 2, 2024
HomeGujaratમાળીયા(મી) ના ખીરઈ ગામે જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

માળીયા(મી) ના ખીરઈ ગામે જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

શ્રાવણ માસ જેમ જેમ નજીક આવતો જાય છે તેમ તેમ જુગારની મોસમ પણ પુરજોશમાં ખીલી ઉઠી હોય એમ માળીયા(મી) ના ખીરઈ ગામે જુગાર રમતા વધુ સાત શખ્સો ઝડપાયા હતા.

- Advertisement -
- Advertisement -

જેમાં માળીયા(મી) ના ખીરઈ ગામે માળીયા પોલીસે બાતમીને આધારે દરોડો પાડીને ગામના તળાવ પાસે જુગાર રમતા અકબર હબીબભાઈ સામતાણી (ઉ.વ.૩૪ રહે.ખીરઈ ), નરેન્દ્રભાઇ અમૃતલાલ પાટડીયા (ઉ.વ.૫૦ રહે લખધીરવાસ આર્ય સમાજ વાળી શેરી મોરબી), રમજાન રહેમાનભાઇ સામતાણી (રહે.ખીરઈ), રશીકભાઈ શિવજીભાઈ તન્ના (ઉ.વ.૫૦ રહે.મહાલક્ષમી એપાર્ટમેન્ટ ભવાની ચોક પાછળ મોરબી), કૌશિકભાઈ ચંદુભાઈ સોલંકી (ઉ.વ.૨૮ રહે.પારેખ શેરી, ગ્રીન ચોક મોરબી), આનંદ કલ્પેશભાઈ ભટ્ટ (ઉ.વ.૨૬ રહે.પારેખ શેરી ગ્રીન ચોક મોરબી) અને કાળુભાઇ ગંગારામભાઈ મોરતરિયા (ઉ.વ.૫૪ રહે.જુના દેવળીયા તા.હળવદ) વાળાને રોકડ રકમ રૂ.૨૦૫૪૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી માળીયા(મી) પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!