Saturday, May 4, 2024
HomeGujaratમોરબીના વજેપરમાં મકાનમાંથી પ્રૌઢનો મૃતદેહ મળી આવ્યો

મોરબીના વજેપરમાં મકાનમાંથી પ્રૌઢનો મૃતદેહ મળી આવ્યો

મોરબી શહેરના જેલ રોડ પર આવેલ વજેપર શેરી નં ૦૯ માં ભાડાના મકાનમાં રહેતા રાજેશકુમાર લાડુરામ પુનિયા (ઉ.વ. ૪૦ મુ.રહે.પુનિયાની ઢાણી રાજસ્થાન) વાળાનો મકાનમાંથી મૃતદેહ મળી આવ્યો હતો જે બાબતે મૃતક ના ભાઈ મુકેશભાઈ લાડુરામ પુનિયા એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે બનાવની નોધ કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!