Saturday, April 20, 2024
HomeGujaratહળવદ તાલુકાના ચંન્દ્રગઢ ગામેંથી બાઇકની ચોરી

હળવદ તાલુકાના ચંન્દ્રગઢ ગામેંથી બાઇકની ચોરી

મોરબી જીલ્લામાંથી વધુ એક બાઈક ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જેમાં હળવદ તાલુકાના ચંન્દ્રગઢ ગામેં આવેલ રાજેશભાઇ મુળજીભાઇ નંદેસરીયાની વાડીના ઢંક પાસે રાજેશભાઇએ સ્પેલેન્ડર પ્લસ બાઈક રજી નં GJ 36 AB9008 એન્જીન નંબર પાર્ક કર્યું હતું. જેને નિશાન બનાવી બાઈકનો લોક તોડી અજાણ્યો ચોર બાઈક હંકારી ગયો હતો. જે બાઇકની શોધખોળ કરવા છતાં ન મળતા અંતે રાજેશભાઇએ અજાણ્યાં ઈસમ સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!