Tuesday, December 24, 2024
HomeGujaratમોરબી તાલુકાનાં ખેવાળીયા ગામેથી બાઈકની ચોરી

મોરબી તાલુકાનાં ખેવાળીયા ગામેથી બાઈકની ચોરી

ચોરીનાં આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના ખેવાળીયા ગામે નવજીવનનગરમાં રહેતા નીરવભાઈ પ્રવીણભાઈ ઉભાડીયા (ઉ.વ.૨૬)નું બાઇક નં. જીજે-૦૧-જેયુ-૧૩૪૧ તથા તેનાં પિતાનું બાઈક નં. જીજે-૦૩-એચડી-૯૭૨૨ વાળું તેના ઘર નજીકથી ગત તા.૬ નાં રાત્રીના અજ્ણયો ઇસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે. મોરબી તાલુકા પોલીસે ચોરીનાં આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!